કેનેડાની સ્કૂલમાં અંધાધુંધ ફાયરિંગમાં 10 લોકોના મોત, 25 ઘાયલ February 11, 2026 Category: Blog કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં બુધવારે એક શાળામાં થયેલા આડેધડ ફાયરિંગમાં હુમલાખોર સહિત દસ લોકોના મોત થયાં હતાં અને ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયાં હતાં.